Viniyog Parivar Trust Is An NGO Working Under The ‘‘Jain Sangh”
Donation Exempted Under S. 80 (G) Of Income Tax Act. Registered Under Foreign Contribution (Regulation) Act.

અમારા વિશે

  • જગતમાં સાચી શાંતિ, સાચો ન્યાય અને સાચી અહિંસા ફેલાવનાર લાખો વર્ષ જૂની મોક્ષલક્ષી અહિંસક આર્ય સંસ્કૃતિ (જીવનવ્યવસ્થા)ના પવિત્ર સિદ્ધાંતો, મૂલ્યો, વ્યવસ્થાઓ અને વહેવારોની રક્ષા કાજે
  • અહિંસક જીવનવ્યવસ્થાના ધાર્મિક, આર્થિક, સામાજિક અને રાજકીય અંગોની રક્ષા કાજે
  • સર્વ પ્રકારના મૂળ બીજોની રક્ષા કાજે
  • કુદરતી સંપત્તિના દરેક તત્ત્વો / અંગો તથા પર્યાવરણની રક્ષા કાજે
  • પ્રાચીન કલા, કારીગરી અને શિલ્પોની રક્ષા કાજે
  • પ્રજાના જીવનમાં રહેલા અહિંસક ભાવ અને સાંસ્કૃતિક જીવધોરણની રક્ષા કાજે
  • જગતની સમસ્ત રંગીન પ્રજાઓના હિતની રક્ષા કાજે
  • એક ગૌરવવંતી આર્ય પ્રજાના ચારિત્ર અને ખુમારીની રક્ષા કાજે

જરૂરી છે.... સંસ્કૃતિરક્ષા અભિયાન
ચાલો, આપણે સહુ સાથે મળીને સંસ્કૃતિરક્ષાના અભિયાનને સફળ બનાવવાનો પ્રયાસ કરીએ....