Viniyog Parivar Trust Is An NGO Working Under The ‘‘Jain Sangh”
Donation Exempted Under S. 80 (G) Of Income Tax Act. Registered Under Foreign Contribution (Regulation) Act.

સંસ્કૃતિરક્ષા અભિયાન.... આહ્વાન

·         પરમ પવિત્ર અર્યાવર્તની આજની બેહાલ દશાથી ભાંગી પડેલા અમારા વ્યથિત હૃદયથી વેદનામાં અને પુનર્નિર્માણના પ્રયત્નોમાં ભાગીદાર બનવા આપને અમારું નિયંત્રણ છે....

·         પાશ્ચાત્ય વિકૃતિઓના વિષમ વાયરા ફૂંકાવાથી કરમાઈને સુકાવા માંડેલી મોક્ષલક્ષી અહિંસાપ્રધાન આર્ય સંસ્કૃતિરૂપ વેલડીને નવપ્લવિત કરવા તેના કયારામાં યથાશક્તિ સીંચન કરવા અમારી અરજ છે....

·         પાતાળે દટાતા જતા આર્ય સંસ્કૃતિના ગોવર્ધનને ફરી ઊંચો કરી, તેની ઢાલ (કહેવાતા નૂતન વિકાસ પરંતુ હકીકતે) સર્વનાશની સામે ધરવા અને આર્ય જીવન વ્યવસ્થાના ઉત્તમ અંગોની પુનઃ સ્થાપના કરવાના ભગીરથ કાર્યમાં જોડાવા માટે અમારું આહ્વાન છે.

·         ``વિનિયોગ પરિવાર'' અનેક ક્ષેત્રોમાં અને અનેક સ્તરે સંસ્કૃતિરક્ષાનું કાર્ય કરી રહ્યું છે અને તેના પ્રયાસને બહુધા સફળતાનો સાક્ષાત્કાર પણ થયો છે અને તેથી જ તે પ્રવત્તિઓને વિકસાવવાની અને વેગ આપવાની જેઓને જરૂર જણાતી હોય તેમને સંસ્કૃતિરક્ષાના વિવિધ કાર્યો માટેની નિમ્નલિખિત યોજનામાં યથાયોગ્ય રીતે સહભાગી થવાની ભલામણ છે.

·         વાર્ષિક Rs. 51,000/ નું તર્પણ.... આપ "સંસ્કૃતિરક્ષક' બની શકશો

·         વાર્ષિક Rs. 31, 000/- નું તર્પણ.... આપ "સંસ્કૃતિ પ્રભાવક' બની શકશો

·         વાર્ષિક Rs. 11,000/- નું તર્પણ.... આપ "સંસ્કૃતિ આરાધક' બની શકશો

·         તા.ક. : સંસ્કૃતિરક્ષા અભિયાનની મશાલ પ્રજ્વલિત રાખવા માટે ઉપરોક્ત યોજનામાં સાતત્યપૂર્વક લાભ લેવા માટે સૌ કોઈને ભલામણ છે.